- લખનઉ ખાતે આ યોજનાની શરુઆત Mission Shakti ના ત્રીજા ચરણ હેઠળ કરવામાં આવી છે.
- આ યોજના અંતર્ગત 75,000 મહિલાઓને રાજ્યની બેંકો સાથે જોડવામાં આવશે તેમજ તેઓને સસ્તા વ્યાજ પર લોન અપાશે.
- આ સિવાય પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત સબ્સિડીનો લાભ પણ અપાશે.
- મિશન શક્તિ કાર્યક્રમની શરુઆત ઉત્તર પ્રદેશ રાજ્ય સરકર દ્વારા ઑક્ટોબર, 2020માં કરવામાં આવી હતી જેનો ઉદેશ્ય ઉત્તર પ્રદેશમાં મહિલા અપરાધોને ઓછા કરવાનો હતો.
- આ કાર્યક્રમના બીજા ચરણમાં આ અભિયાનને ઓપરેશનના રુપમાં સંચાલિત કરવાની શરુઆત કરવામાં આવી હતી.