- તેઓને આ પદ માટે રાષ્ટ્રપતિ કેસ સઇદે નોમિનેટ કર્યા છે.
- નજલા બાઉડેન હાલ એક યુનિવર્સિટીમાં એન્જિનિયર છે તેમજ વર્લ્ડ બેન્કમાં કામ કરી ચૂક્યા છે.
- બે મહિના અગાઉ જ કેસ સઇદે સત્તા પલટો કરી ટ્યુનિશિયામાં સત્તા પર કબજો કર્યો હતો.
- સત્તા પર કબજો કર્યા બાદ તેમના પર સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય દબાણ વધતા તેઓએ વડાપ્રધાનની નિમણૂંક કરી છે.