ફુમિયો કિશિદા જાપાનના નવા વડાપ્રધાન બનશે.

  • જાપાનના રાજકીય સંકટ બાદ નરમ-ઉદારવાદી નેતા ફુમિયો કિશિદા જાપાનના નવા વડાપ્રધાન બનવા જઇ રહ્યા છે. 
  • તેઓ અગાઉ જાપાનના વિદેશમંત્રી અને રાજદૂત પણ રહી ચૂક્યા છે. 
  • તેઓ હાલના વડાપ્રધાન યોશિહિંદે સુગાનીનું સ્થાન લેશે. 
  • તેઓ જાપાનની ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ બનવા માટે ચૂંટણી મેદાનમાં હતા. 
  • જાપાનમાં જે સત્તાધારી પક્ષના અધ્યક્ષ હોય તે જ દેશના વડાપ્રધાન બને છે. 
  • અગાઉ ફુમિયો કિશિદા 2020માં હાલના વડાપ્રધાન હોશિહિંદે સામે દાવેદારીમાં હારી ગયા હતા. 
  • તેઓ જાપાનના 100માં વડાપ્રધાન બનશે તેમજ 4 ઑક્ટોબર, 2021થી આ હોદ્દો ગ્રહણ કરશે.
fumio kishida

Post a Comment

Previous Post Next Post