અફઘાનિસ્તાનમાં તાલિબાનની સત્તા અંગે પાકિસ્તાનની ભૂમિકાની તપાસ કરવા માટે અમેરિકન સંસદમાં બિલ રજૂ.

  • અમેરિકન સંસદમાં તાલિબાનોના વિજયમાં પાકિસ્તાનની ભૂમિકા તપાસવા માટે એક બિલ રજૂ કરાયું છે. 
  • આ બિલ અમેરિકન રિપલ્બિકન સેનેટર્સ દ્વારા રજૂ કરાયું છે જેમાં વર્ષ 2001 થી 2020 દરમિયાન તાલિબાનોને ટેકો આપનારા પાકિસ્તાનની ભૂમિકાને તપાસવા માટે માંગણી કરવામાં આવી છે. 
  • આ બિલની સાથોસાથ અફઘાનિસ્તાનમાંથી ઉતાવળમાં અમેરિકન સૈન્યને પરત બોલાવવા અંગે પણ બાઇડન સરકાર પાસે જવાબ મંગાયો છે.
US

Post a Comment

Previous Post Next Post