- National Crime Record Bureau (NCRB) દ્વારા પ્રસિદ્ધ આ રિપોર્ટ મુજબ:
- ગુજરાતમાં કોરોનાકાળમાં પણ ક્રાઇમમાં 62%નો વધારો થયો છે.
- આ રિપોર્ટ મુજબ રાજ્યમાં રોજ 3 ખૂન તેમજ એકથી વધુ દુષ્કર્મ થાય છે.
- વર્ષ 2020માં દેશમાં સરેરાશ 80 હત્યા તેમજ 77 દુષ્કર્મ થયા છે જેમાં સૌથી વધુ ખૂન ઉત્તર પ્રદેશમાં થયા છે.
- આ રિપોર્ટ મુજબ IPCમાં 97% ચાર્જશીટ રેટ સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમ પર છે.
- વર્ષ 2020માં સમગ્ર દેશમાં કુલ 61.91 લાખ ગુના નોંધાયા છે જેમાંથી 7 લાખ સાથે ગુજરાતનો હિસ્સો 9% જેટલો છે!
- આ રિપોર્ટમાં ગુનાખોરીમાં પ્રથમ સ્થાન પર દિલ્હી, બીજા સ્થાન પર ચેન્નાઇ તેમજ ત્રીજા સ્થાન પર અમદાવાદ છે.