વડાપ્રધાને શિક્ષણ ક્ષેત્રની પાંચ નવી પહેલ જાહેર કરી.

  • આ જાહેરાત રાષ્ટ્રીય શિક્ષક દિવસ (5 સપ્ટેમ્બર)ના રોજ કરવામાં આવી છે. 
  • આ પાંચ પહેલમાં ઇન્ડિયન સાઇન લેન્ગ્વેજ ડિક્ષનરી, ટૉકિંગ બુક્સ, નિષ્ઠા શિક્ષક તાલીમ કાર્યક્રમ, વિદ્યાંજલી અને કેન્દ્રીય તથા નવોદય શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા તથા મૂલ્યાંકન માટેની નવી પ્રક્રિયાનો સામેલ છે. 
  • કેન્દ્ર સરકાર દ્વારા 5 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર દરમિયાન શિક્ષક પર્વની પણ જાહેરાત કરવામાં આવી છે જેની થીમ Quality and Sustainable Schools: Learning from Schools in India રાખવામાં આવી છે. 
  • કેન્દ્ર સરકાર દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ હેઠળ ઓલિમ્પિકમાં મેડલ વિજેતા ખેલાડીઓને ઓછામાં ઓછી 75 શાળાઓની મુલાકાત લેવા પણ જણાવાયું છે જેથી બાળકોને તેમનામાંથી પ્રેરણા મળી રહે.
Shikshak Parv 2021


Post a Comment

Previous Post Next Post