અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારની રચનાની ઘોષણા કરવામાં આવી.

  • આ જાહેરાત અમેરિકા પર થયેલ 9/11 આતંકવાદી હુમલાના ચાર દિવસ પહેલા જ કરવામાં આવી છે. 
  • આ જાહેરાત મુજબ વડાપ્રધાન તરીકે મુલ્લા મોહમ્મ્દ હસન અખુંદ, ડેપ્યુટી વડાપ્રધાન (1) મુલ્લા બરાદર, ડેપ્યુટી વડાપ્રધાન (2) અબ્દુલ સલામ હનાફી, ગૃહમંત્રી તરીકે અમેરિકાનો મોસ્ટ વોન્ટેડ આતંકી રિરાજુદ્દીન હકાની, સંરક્ષણ મંત્રી તરીકે મોલવી મોહમ્મદ યાકૂબ, વિદેશ મંત્રી તરીકે મૌલવી આમિર ખાન મુતક્કી, સેનાના વડા તરીકે મુલ્લા ફઝલ અખુંદનો સરકારમાં સમાવેશ કરાયો છે.
Afghanistan Government Formation


Post a Comment

Previous Post Next Post