બે વર્ષના બાળકોને કોરોના વેક્સિન આપનાર ક્યૂબા વિશ્વનો પ્રથમ દેશ બન્યો.

  • 1.12 કરોડની વસ્તી ધરાવતા સામ્યવાદી ક્યૂબા દેશમાં ક્યૂબા દ્વારા જ બાળકો માટે વિકસિત કોરોના રસીને મંજૂરી આપવામાં આવી છે. 
  • મોટા ભાગના દેશોએ બાળકોની રસીમાં 12 વર્ષથી ઉપરના બાળકોને રસી આપવાની શરુઆત કરી છે જ્યારે ક્યૂબા દ્વારા આ રસી 2 વર્ષથી ઉપરના બાળકોને અપાશે. 
  • ક્યૂબાની આ રસી પ્રોટીન પર આધારિત છે (અમેરિકાની નોવાવેક્સ અને ફ્રાન્સની સનોફી પણ પ્રોટીન પર આધારિત રસીઓ છે). 
  • આ રસીને સંગ્રહ કરવા માટે વધુ ઠંડા વાતાવરણની જરુર હોતી નથી. 
  • આ રસીને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (World Health Organization - WHO) ની મંજૂરી મળવાની બાકી છે.
Cuba Child Vaccine


Post a Comment

Previous Post Next Post