ચીન સરકાર દ્વારા ઇન્ટરનેટ કંપનીઓને તેમના અલ્ગોરિધમ્સને વૈકલ્પિક કરવા આદેશ કરાયો.

  • ચીનની સરકારી એજન્સીએ Cyber Space Administration દ્વારા ઇન્ટરનેટ કંપનીઓને આદેશ અપાયો છે કે પોતાના Algorithms ને વૈકલ્પિક રાખે. 
  • આ નિર્ણયથી યુઝરને બિનજરુરી ચીજવસ્તુઓ દર્શાવીને ખોટી ખરીદી કરતા અટકાવવામાં સફળતા મળશે જેથી અંતે યુઝર્સને જ ખોટા ખર્ચમાંથી ફાયદો થશે. 
  • સરકાર દ્વારા કંપનીઓને પોતાના અલ્ગોરિધમ્સને વૈકલ્પિક બનાવવાની સૂચના અપાઇ છે જેથી યુઝરનું તેના પર નિયંત્રણ રહી શકે અને પોતાને અનુરુપ વિકલ્પની પસંદગી કરી શકે.
China


Post a Comment

Previous Post Next Post