- તેઓએ પોતાનું આ રાજીનામું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સોંપ્યું છે.
- તેણી ઉત્તરાખંડના સાતમા રાજ્યપાલ તરીકે 8 સપ્ટેમ્બર, 2021થી હોદ્દા પર હતા.
- તેણી વર્ષ 2002 થી 2005 દરમિયાન National Commission for Women ના સદસ્ય તેમજ 1995 થી 2000 દરમિયાન આગ્રાના મેયર તરીકે પણ રહી ચૂક્યા હતા.