- Rebeca Grynspan એ કોસ્ટા રિકા દેશની જાણીતી અર્થશાસ્ત્રી છે જેમની United Nations Conference on Trade and Development (UNCTAD) ના સેક્રેટરી જનરલ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.
- તેણીની આ નિયુક્તિ ચાર વર્ષ માટે કરવામાં આવી છે જેના માટેની ભલામણ યુનોના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટરસ દ્વારા કરવામાં આવી હતી અને તેઓના નામને યુનોની જનરલ એસેમ્બલી દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે.
- તેણી વર્ષ 1994 થી 1998 દરમિયાન કોસ્ટા રિકા દેશની બીજી ઉપ-રાષ્ટ્રપતિ તરીકે પણ હોદ્દા પર રહી ચૂકી છે.