ટાઇમ મેગેઝિન દ્વારા વિશ્વના 100 પ્રભાવશાળી લોકોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી.

  • ટાઇમ મેગેઝિન દ્વારા પ્રસિદ્ધ આ યાદી Most Influential People 2021 માં લોકોને અલગ અલગ કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે જેમાં નેતાઓની યાદીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જૉ બાઇડન, અમેરિકાના ઉપ-રાષ્ટ્રપતિ કમલા હૈરિસ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમજ ભારતના નરેન્દ્ર મોદી, મમતા બેનરજીનો સમાવેશ કરાયો છે. 
  • આ યાદીમાં તાલિબાનના રાજનૈતિક ચહેરો ગણાતા મુલ્લા અબ્દુલ ગની બરાદરને પણ સ્થાન અપાયું છે. 
  • આ યાદીની ઇનોવેટર્સ કેટેગરીમાં એલન મસ્કનો સમાવેશ કરાયો છે.
Times 100

Post a Comment

Previous Post Next Post

Sponsored Ads.