અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયાએ ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે ત્રિપક્ષીય સંગઠન બનાવ્યું.

  • હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવને જોતા અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા દ્વારા એક ત્રિપક્ષીય સંગઠન બનાવાયું છે જેને AUKUS નામ અપાયું છે. 
  • આ સંગઠન આ ક્ષેત્રમાં પરમાણુ ઉર્જાથી ચાલતી સબમરીનનો એક સમૂહ ચલાવશે જેને ઓસ્ટ્રેલિયા દ્વારા અમેરિકા અને બ્રિટનની મદદથી ચલાવાશે. 
  • આ સંગઠનની જાહેરાત ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવી છે. 
  • આ સંગઠન દ્વારા 18-month plan રજૂ કરાયો છે જે અંતર્ગત 18 મહિનામાં આ ક્ષેત્રમાં પરમાણુ સંચાલિત સબમરિન તૈનાત કરવામાં આવશે.
AUKUS

Post a Comment

Previous Post Next Post