DCGI દ્વારા કોરોના રોગમાં સ્ટેમસેલ થેરાપીની ટ્રાયલને મંજૂરી અપાઇ.

  • Drugs Controller General of India (DCGI) દ્વારા સ્ટેમસેલ બેન્ક લાઇફસેલને કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સારવાર માટે મેસોસેલ થેરાપીના ક્લિનિકલ ટ્રાયલને મંજૂરી અપાઇ છે. 
  • આ પદ્ધતિ નવજાત બાળકની નાળના ટીસ્યૂ વડે મેસેનકાઇમલ સ્ટેમસેલથી થતી એક નવી પ્રકારની સારવારની પદ્ધતિ છે. 
  • હાલ ભારતના ડ્રગ કન્ટ્રોલર જનરલ તરીકે ડૉ. વી. જી. સોમાણી છે જેઓએ 2019માં આ પદ સંભાળ્યું હતું.
Stem Cell

Post a Comment

Previous Post Next Post