ઉત્તરાખંડ હાઇકોર્ટ દ્વારા ચારધામ યાત્રાને શરુ કરવા મંજૂરી અપાઇ.

  • આ મંજૂરી કોરોના સ્થિતિને ધ્યાને લઇ અમુક નિયમો સાથે અપાઇ છે. 
  • કોર્ટ દ્વારા ચારધામ યાત્રામાં રોજના 3,000 ભક્તોને જ દર્શન કરવાની મંજૂરી અપાઇ છે તેમજ કુંડમાં સ્નાન કરવા પર હાલ પુરતો પ્રતિબંધ યથાવત રખાયો છે. 
  • અગાઉ 28 જૂન, 2021ના રોજ ઉત્તરાખંડ હાઇકોર્ટ દ્વારા ચારધામ યાત્રા પર પ્રતિબંધ મુકાયો હતો. 
  • કોર્ટ દ્વારા ચારધામ યાત્રાને શરુ કરવાની મંજૂરી બાદ પણ ભક્તોએ 72 કલાકથી વધુ જૂનો ન હોય તેવો કોરોના નેગેટિવ રિપોર્ટ રજૂ કરવો પડશે તેમજ વેક્સિનના બન્ને ડોઝ લઇ લીધા હોય તેવા ભક્તોને જ પ્રવેશ અપાશે.
Char dham Yatra

Post a Comment

Previous Post Next Post