તમિલનાડુ રાજ્ય સરકાર દ્વારા નીટ પરીક્ષા રદ્દ કરતું બિલ મંજૂર કર્યું.

  • તમિલનાડુ વિધાનસભાએ National Entrance-cum-Eligibility Test (NEET) વિના જ ધોરણ 12 ના પરિણામના આધારે મેડિક કોર્સમાં પ્રવેશ આપવાની જોગવાઇ ધરાવતું બિલ મંજૂર કર્યું છે.
  • આ બિલ તમિલનાડુના 19 વર્ષના એક વિદ્યાર્થી દ્વારા નીટ પરીક્ષાના પરિણામના ડરથી આત્મહત્યા કર્યા બાદ રજૂ કરાયું છે જેને તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.
  • NEET પરીક્ષાની શરુઆત વર્ષ 2013થી કરવામાં આવી હતી જેને પહેલા All India Pre Medical Test (AIPMT) તરીકે પણ ઓળખવામાં આવતી હતી.
  • નીટ પરીક્ષા ગુજરાતી સહિત કુલ 11 ભાષાઓમાં Central Board of Secondary Education (CBSE) દ્વારા લેવામાં આવે છે.
Tamilnadu NEET


Post a Comment

Previous Post Next Post