- દેશના 8 દિવ્યાંગોની એક ટીમે સિઆચેન ગ્લેશિયરમાં આવેલ વિશ્વના સૌથી ઊંચા યુદ્ધ સ્થળ પર પહોંચીને વિક્રમ રચ્યો છે.
- આ તમામ દિવ્યાંગો સિઆચેનમાં 15,632 ફીટની ઊંચાઇ પર આવેલ કુમાર પોસ્ટ પર પહોંચ્યા હતા જે ઘટના વિશ્વમાં પ્રથમવાર બની છે.
- 'Operation Blue Freedom' નામના આ અભિયાનના સદસ્યો 15મી ઑગષ્ટના રોજ સિઆચેન બેઝ કેમ્પથી પોતાની શરુઆત કરી હતી જેને મદદ કરવા માટે ભૂતપૂર્વ સૈનિકોની એક ટીમ Team Claw તેની સાથે રહી હતી.