50 વર્ષ બાદ કમ્બ્રે વિએજા જ્વાળામુખી ફાટ્યો.

  • સ્પેનના લા પાલ્મા આઇલેન્ડ પર સ્થિત કમ્બ્રે વિએજા નામનો જ્વાળામુખી 1100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ફાટ્યો છે જેના લીધે 100 ઘર નાશ પામ્યા છે. 
  • આ જ્વાળામુખી ફાટતા પહેલા એક અઠવાડિયામાં લગભગ 22,000 ભૂકંપના આંચકા નોંધાયા હતા! 
  • આ પહેલા વર્ષ 1971માં આ જ્વાળામુખી ફાટ્યો હતો. 
  • સ્પેનનો લા પાલ્મા ટાપુ કેનરી ટાપુસમૂહના 8 જ્વાળામુખી ટાપુઓમાંથી એક છે.
Cumbre Vieja volcano

Post a Comment

Previous Post Next Post