પ્રસિદ્ધ કાશ્મીરી સાહિત્યકાર અઝિઝ હજિનીનું 64 વર્ષની વયે નિધન.

  • તેઓ કાશ્મીરી ભાષાના લેખક, કવિ અને આલોચક હતા.
  • તેઓ 30 વર્ષ શિક્ષક રહ્યા હતા ત્યારબાદ કાશ્મીર યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર રહ્યા હતા.
  • વર્ષ 2015માં તેઓની નિયુક્તિ જમ્મુ કાશ્મીર આર્ટ એકેડમીમાં ભાષા અને સંસ્કૃતિ વિભાગના સેક્રેટરી તરીકે કરવામાં આવી હતી.
  • વર્ષ 2013માં તેઓને 'દો ગઝ જમીન' નવલકથાના ભાષાંતર માટે Best Translation in Kashmiri ખિતાબ મળ્યો હતો.
  • આ સિવાય તેઓને વર્ષ 2013માં Teuth Pazar અને વર્ષ 2016માં Aane Khane માટે સાહિત્ય અકાદમી એવોર્ડ એનાયત કરાયો હતો.
Aziz Hajini


Post a Comment

Previous Post Next Post