- વડાપ્રધાન મોદીએ સ્વચ્છ ભારત મિશન (Urban) 2.0 અને Atal Mission for Rejuvenation and Urban Transformation (AMRUT 2.0) ની શરુઆત કરી છે.
- આ કાર્યક્રમનો ઉદેશ્ય ગાર્બેજ-ફ્રી શહેર (કચરાના ઢગલાથી મુક્ત શહેર) બનાવવાનો છે.
- મિશન અમૃતના આગામી ચરણો ઉદેશ્ય સિવેજ અને સેપ્ટિક મેનેજમેન્ટને વધારવાનો તેમજ કોઇ નદીમાં ગંદુ પાણી ન જાય તેની કાળજી રાખવાનો છે.
- અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2014માં ખુલામાં શૌચાલયથી મુક્ત બનાવવાનો સંકલ્પ લેવાયો હતો જેના અંતર્ગત અત્યાર સુધીમાં દેશમાં 10 કરોડથી વધુ શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે.