ભારતીય હૉકી ખેલાડી રુપિન્દર પાલ અને બિરેન્દ્ર લાકરાએ નિવૃતિ જાહેર કરી.

  • રુપિન્દર પાલે ભારત તરફથી 223 મેચમાં પ્રતિનિધિત્વ કર્યું હતું. 
  • બિરેન્દ્ર લાકરા અને રુપિન્દ્ર પાલ છેલ્લે ટોક્યો ઓલિમ્પિકમાં પણ ભારત તરફથી રમ્યા હતા અને ભારત માટે ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 
  • બિરેન્દ્ર લાકરા જ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ટીમના વાઇઝ કેપ્ટન હતા. 
  • આ સિવાય તેઓ 2014ની ઇન્ચેઓન એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતનાર ભારતની ટીમના સદસ્ય તેમજ 2018ની એશિયાડમાં બ્રોન્ઝ જીતનાર ભારતની ટીમના સદસ્ય હતા.
Rupinder Pal Birendra Lakra

Post a Comment

Previous Post Next Post