- વેનેઝુએલામાં અતિશય મોંઘવારી વધતા આ પગલું લેવામાં આવ્યું છે.
- દક્ષિણ અમેરિકી દેશ વેનેઝુએલા દ્વારા પ્રસિદ્ધ ચલણ મુજબ નવી વ્યવસ્થામાં 10 લાખ બોલીવરની કિંમત 1 બોલીવર ગણવામાં આવશે!
- આવુ કરવાનો ઉદેશ્ય ખાતાઓનો હિસાબ કરવામાં સરળતા બનાવવાનો છે.
- વેનેઝુએલામાં મોંઘવારી એટલી બધી વધી ગઇ હતી કે સોડાની બે લીટરની બોટલ ખરીદવા માટે 80 લાખ બોલીવર જેવી મોટી રકમ ચૂકવવી પડતી હતી જેના માટે ખુબ મોટી સંખ્યામાં ચલણ આપવું પડતું હતું.