- આ માટે ભારત અને ઓસ્ટ્રેલિયાના નાણામંત્રી ડૈન તેહાન અને ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ એ India-Australia Comprehensive Economic Cooperation Agreement (CECA) પર ફરી વાતચીત શરુ કરી છે.
- બન્ને મંત્રીઓએ ભારત અને ઓસ્ટ્રેલિયાની 17મી સંયુક્ત મંત્રીસ્તરીય આયોગની બેઠક દરમિયાન આ મુદ્દે ચર્ચા કરી હતી.
- બન્ને દેશ દ્વારા ઑક્ટોબર, 2021ના અંત સુધી પ્રસ્તાવોનું આદાન-પ્રદાન કરવા માટે તેમજ એક સંતુલિત વ્યાપાર સમજૂતીની જરુરિયાત માટે સહમતિ વ્યક્ત કરી છે.