11 નવેમ્બરને "રાષ્ટ્રીય શિક્ષણ દિવસ" તરીકે ઉજવાય છે.

  • આ દિવસ 2008 થી મૌલાના અબુલ કલામ આઝાદની જન્મજયંતિ પર ઉજવવામાં આવે છે.  
  • મૌલાના અબુલ કલામ આઝાદ સમાજ સુધારક અને સ્વતંત્રતા સેનાની તથા ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી હતા.  
  • તેઓ 15 ઓગસ્ટ 1947 થી 2 ફેબ્રુઆરી 1958 સુધી શિક્ષણ મંત્રી તરીકે કાર્યરત રહ્યા હતા.
  • રાષ્ટ્રીય શિક્ષણ દિવસ એ સ્વતંત્ર ભારતની શિક્ષણ વ્યવસ્થાના ક્ષેત્રમાં મૌલાના અબુલ કલામ આઝાદના મહત્વપૂર્ણ યોગદાનને શ્રદ્ધાંજલિ તરીકે ઉજવાય છે.
National Education Day

Post a Comment

Previous Post Next Post