'Climate Change Conference (COP-26)' ની 26મી બેઠક બ્રિટનના ગ્લાસગોમાં યોજાઇ.

  • આ સમિટ યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શનના પક્ષકારોની હોય છે.
  • COP-26 સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વિશ્વના એકસો વીસથી વધુ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો દ્વારા ભાગ લેવામાં આવ્યો.
  • COP-26 ની થીમ 'સ્વચ્છ ટેક્નોલોજી અને ઈનોવેશન' રાખવામાં આવી છે.  
  • આ સમિટ 31 ઑક્ટોબર અને 12 નવેમ્બર 2021 વચ્ચે બ્રિટનના ગ્લાસગો, સ્કોટલેન્ડમાં ચાલશે. 
  • આ પરિષદ યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જ માટે પક્ષકારોની 26મી કોન્ફરન્સ (COP) અને પેરિસ સમજૂતીના પક્ષકારોની ત્રીજી બેઠક છે.
  • ઇટાલી અને બ્રિટન આ સમિટ માટે ભાગીદાર છે.
  • આ સમિટના અધ્યક્ષ આલોક શર્મા છે.
  • વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગ્લાસગોમાં સંયુક્ત રાષ્ટ્ર ક્લાયમેટ ચેન્જ સમિટની 26મી સમિટ COP-26માં સંવેદનશીલ ટાપુ દેશો - IRIS પહેલ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લોન્ચ કર્યું.  
  • તેનો ઉદ્દેશ્ય વિકાસશીલ નાના ટાપુ દેશોમાં, ટકાઉ અને સમાવિષ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે વ્યવસ્થા કરવાનો છે.
COP 26

Post a Comment

Previous Post Next Post