રશિયન ફિલ્મ 'ચેલેન્જ' વિશ્વની પ્રથમ ફિલ્મ બની જેનું શૂટિંગ અવકાશમાં કરવામાં આવ્યું.

  • રશિયન અભિનેતા યુલિયા પેરેસીડ અને નિર્દેશક ક્લિમ શિપેન્કો 17 ઓક્ટોબરે ફિલ્મ 'ચેલેન્જ'ના દ્રશ્યો ફિલ્માંકન કર્યા બાદ પૃથ્વી પર પાછા ફર્યા.  
  • અવકાશયાત્રી એન્ટોન શ્કાપેલરોવ દ્વારા ફિલ્મના ક્રૂ International Space Station (ISS) લઈ જવામાં આવ્યા હતા તથા અવકાશયાત્રી ઓલેગ નોવિટ્સકી દ્વારા પૃથ્વી પર પાછા લાવવામાં આવ્યું.
  • ફિલ્મમાં બે અવકાશયાત્રીઓએ પણ ભૂમિકા ભજવી હતી.
movie challenge

Post a Comment

Previous Post Next Post