HomeCurrent Affairs ઓક્સફર્ડ વર્ડ ઓફ યર માટે 'VAX' શબ્દની જાહેરાત કરવામાં આવી. byTeam RIJADEJA.com -November 02, 2021 0 વર્ડ ઓફ ધ યર માટે કોરોના વેક્સિનને લગતા શબ્દો વચ્ચે હરિફાઈ હતી. જેમાં વેક્સિનના ટૂંકા સ્વરૂપ 'VAX' ને વર્ડ ઓફ ધ યર સિલેક્ટ કરવામાં આવ્યો.'VAX' શબ્દનો પ્રયોગ પ્રથમ વાર 1980માં કરવામાં આવ્યો હતો. Tags: Current Affairs Gujarati World Facebook Twitter