ટ્રાન્સિલ્વેનિયા ઓપનમાં એસ્ટોનિયાની ટેનિસ ખેલાડી એનેટ કોંટાવેટે ફાઇનલ ટાઇટલ જીત્યું.

  • જેમાં તેણે રોમાનિયાની સિમોના હાલેપને પરાજય આપ્યો.
  • તેનું આ વર્ષનું ચોથું ટાઇટલ છે.
  • આ જીત સાથે તેને WTA ફાઇનલ માટે કવાલિફાય કર્યું.
Anett Kontaveit

Post a Comment

Previous Post Next Post