અમદાવાદમાં જાહેરમાં નૉનવેજના વેંચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો.

  • આ પ્રકારનો પ્રતિબંધ મુકનાર ગુજરાત રાજ્ય ભારતનું પ્રથમ રાજ્ય છે. 
  • અગાઉ રાજકોટ, વડોદરા અને ભાવનગરમાં પણ આ પ્રકારનો પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. 
  • આ પ્રતિબંધ મુજબ જાહેર રસ્તાઓ, મંદિર, ગાર્ડન અને હૉલ સહિતની જાહેર જગ્યાના 100 મીટર ત્રિજ્યામાં નૉનવેજની લારીઓ ઉભી નહી રહી શકે. 
  • આ પ્રકારનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં લેવાયો છે.
market

Post a Comment

Previous Post Next Post