દુબઇ ખાતે ચાલી રહેલ એર-શો 2021માં કુલ 38 હજાર કરોડના સંરક્ષણ સોદા થયા.

  • દુબઇ ખાતે 5 દિવસ માટે આયોજિત 'દુબઇ એર-શો 2021'માં યુએઇના સંરક્ષણ મંત્રાલયે વિશ્વના વિવિધ સપ્યાલર્સ સાથે આ સોદા કર્યા છે. 
  • વર્ષ 1989 બાદનો આ સૌથી મોટો એર-શો છે જેમાં 370થી વધુ નવા પ્રદર્શક અને 150થી વધુ દેશોના પ્રતિનિધિઓ ભાગ લઇ રહ્યા છે. 
  • આ શો માં ભારતીય વાયુસેનાની એરોબેટિક્સ પ્રદર્શન ટીમ, સારંગ, સૂર્યકિરણ તેમજ તેજસ સહિતના ફાઇટર જેટ અને કોમર્શિયલ વિમાનો ભાગ લઇ રહ્યા છે.
Dubai Air Show 2021

Post a Comment

Previous Post Next Post