કેન્દ્ર સરકાર દ્વારા સૂર્યાસ્ત પછી પણ પોસ્ટમોર્ટમ કરવા માટે છૂટ આપવામાં આવી.

  • બ્રિટિશ સમયના નિયમ મુજબ હાલ ભારતમાં સૂર્યાસ્ત બાદ પોસ્ટમોર્ટમ કરવાની છૂટ ન હતી જેને કેન્દ્ર સરકાર દ્વારા શરતી છૂટ આપવામાં આવી છે. 
  • આ છૂટમાં હત્યા, આત્મહત્યા, બળાત્કાર બાદ મૃત્યું, ક્ષત-વિક્ષત મૃતદેહ અને શકમંદ મૃત્યુંના કિસ્સાઓમાં થયેલ મૃતદેહના પોસ્ટમોર્ટમનો સમાવેશ કરાયો નથી. 
  • આ છૂટ આપવાનો મુખ્ય હેતું અંગદાનને પ્રોત્સાહન આપવાનો જણાવાયો છે. 
  • આ છૂટ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના Directorate General of Health Services (DGHS) ની ટેક્નિકલ સમિતિની ચકાસણી બાદ આપવામાં આવી છે.
Medical Procedure

Post a Comment

Previous Post Next Post