પશ્ચિમ બંગાળના બુક્સા ટાઇગર રિઝર્વમાં દુર્લભ બ્લેક પેન્થર દેખાયો.

  • આ બ્લેક પેંથર પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર ખાતે આવેલ બુક્સા ટાઇગર રિઝર્વમાં દેખાયો છે. 
  • હાલ ભારતમાં કર્ણાટકના કાબિની વન્યજીવ અભ્યારણ અને તમિલનાડુના નીલગિરિ બાયોસ્ફેયર રિઝર્વ ખાતે જ આ પ્રકારના બ્લેક પેંથર જોવા મળે છે. 
  • Black Panther ની પ્રજાતિ ભારત સિવાય કેન્યા, શ્રીલંકા, નેપાળ, થાઇલેન્ડ, મલેશિયા અને જાવા ખાતે જોવા મળે છે. 
  • પશ્ચિમ બંગાળમાં આવેલ બુક્સા ટાઇગર રિઝર્વ કુલ 760 વર્ગ કિ.મી.માં ફેલાયેલું છે જેમાં લગભગ 284 પક્ષીઓની પ્રજાતિ સિવાય એશિયાઇ હાથી, સાંભર હરણ સહિતના વન્યજીવ વસવાટ કરી રહ્યા છે.
Black Panther

Post a Comment

Previous Post Next Post