વિમ્બલ્ડન ટેનિસ ગ્રાન્ડ સ્લેમ મહિલા સિંગલ્સની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની એશલે બાર્ટીએ ફાઇનલ ટાઇટલ જીત્યું.

  • તેને કેરોલિના પ્લિસ્કોવાને 6-3, 6-7, 6-3થી હરાવીને ટ્રોફી જીતી.  
  • આ એશલેનું બીજું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ છે.
  • એશલે બાર્ટીએ અગાઉ 2019માં ફ્રેન્ચ ઓપન ટ્રોફી જીતી હતી.  
  • ઓસ્ટ્રેલિયન ઈવોન ગુલાગોંગ 1980માં ઓલ ઈંગ્લેન્ડ ક્લબમાં બે ટાઈટલ ટ્રોફી જીતનાર પ્રથમ મહિલા છે. 
  • એશલે બાર્ટી ટેનિસ સુપરસ્ટાર બનતા પહેલા ક્રિકેટર પણ રહી ચૂકી છે.
Ashleigh Barty

Post a Comment

Previous Post Next Post