મધ્યપ્રદેશના ભોપાલના હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ બદલી "રાણી કમલાપતિ" કરવામાં આવ્યું.

  • 450 કરોડના પ્રોજેક્ટ ખર્ચ સાથે હબીબગંજ સ્ટેશન PPP મોડ પર તૈયાર કરવામાં આવ્યું છે.  
  • હબીબગંજ સ્ટેશન દેશનું પહેલું સ્ટેશન બન્યુ જ્યાં મુસાફરોને એરપોર્ટ જેવી વર્લ્ડ ક્લાસ સુવિધાઓ મળી શકશે.
  • અગાઉ 1948માં કાવનપોરનું બદલીને કાનપુર, 1956માં બનારસનું નામ બદલીને વારાણસી, 2011માં શિવ નગરનું નામ બદલીને પ્રસાદ નગર, 2018માં અલાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ, 2018માં ફૈઝાબાદનું નામ બદલીને અયોધ્યા તેમજ 2018માં જ મુગલસરાયનું નામ બદલીને પંડિત દિનદયાલ ઉપાધ્યાય નગર કરાયું હતું.
  • તેઓ ગોંડ શાસનમાં રાણી હતા તેમજ અફઘાનના શાશકથી બચવા માટે કમલાપતિ મહેલની બહાર તેઓએ જળસમાધિ લીધી હતી.
Rani Kamalapati Railway Station

Post a Comment

Previous Post Next Post