United Nationsના આંતરરાષ્ટ્રીય કાયદા પંચમાં પ્રોફેસર બિમલ પટેલ ચૂંટાયા.

  • તેઓ નેશનલ ડિફેન્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના સભ્ય તરીકે કાર્યરત છે.
  • તેઓનો કાર્યકાળ પાંચ વર્ષનો રહેશે જે 1 જાન્યુઆરી, 2023થી શરૂ થશે
  • બિમલ પટેલને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 192 વર્તમાન સભ્યોમાંથી 163 મત મળ્યા.
bimal patel

Post a Comment

Previous Post Next Post