ટી-20 વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાનો ન્યૂઝીલેન્ડ સામે 8 વિકેટે વિજય થયો.

  • આ સાથે ઓસ્ટ્રેલિયા ટી-20 ઇન્ટરનેશનલ ફોર્મેટમાં પ્રથમવાર વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. 
  • ટી-20 વર્લ્ડ કપની વર્ષ 2007 થી 2021 સુધીમાં કુલ 7 વર્લ્ડ કપ રમાયા છે જેમાં વર્ષ 2007માં ભારત ચેમ્પિયન બન્યું હતું ત્યારબાદ તમામ વર્લ્ડ કપમાં ભારત સામે મેચ ન રમનાર ટીમ જ ચેમ્પિયન બની છે. 
  • ટી-20માં વર્ષ 2007માં ભારત, 2009માં પાકિસ્તાન, 2010માં ઇંગ્લેન્ડ, 2012માં વેસ્ટ ઇન્ડિઝ, 2014માં શ્રીલંકા, 2016માં વેસ્ટ ઇન્ડિઝ તેમજ 2021માં ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બન્યા છે.
T-20 World cup 2021

Post a Comment

Previous Post Next Post