NCA ના વડા તરીકે પૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણની નિયુક્તિ કરવામાં આવી.

  • National Cricket Academy (NCA) ના વડા તરીકે પૂર્વ દિગ્ગજ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણની નિયુક્તિ કરવામાં આવી છે જેઓ રાહુલ દ્રવિડનું સ્થાન લેશે. 
  • રાહુલ દ્રવિડને ભારતીય ક્રિકેટ ટીમના કોચ તરીકે નિયુક્તિ અપાઇ છે. 
  • NCA દ્વરા Border-Gavaskar Scholarship આપવામાં આવે છે જેનું નામકરણ ઓસ્ટ્રેલિયાના કપ્તાન એલન બોર્ડર અને ભારતીય કપ્તાન સુનીલ ગાવસ્કરના નામ પરથી કરવામાં આવ્યું છે તેમજ આ બન્ને ખેલાડીઓએ ટેસ્ટ ક્રિકેટમાં 10,000થી વધુ રન નોંધાવ્યા છે.
VVS Laxman

Post a Comment

Previous Post Next Post