પ્રસિદ્ધ ઇતિહાસકાર અને લેખક બાબાસાહેબ પુરંદરેનું 99 વર્ષની વયે નિધન.

  • બાબાસાહેબ પુરંદરેએ છત્રપતિ શિવાજી પર અનેક પુસ્તકો તેમજ લેખ લખ્યા છે. 
  • વર્ષ 20019માં તેઓને ભારતનો બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મવિભૂષણ તેમજ વર્ષ 2015માં મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર એનાયત કરાયો હતો. 
  • તેઓએ પ્રસિદ્ધ નાટક 'જાંતા રાજા' લખ્યું હતું તેમજ નિર્દેશિત કર્યું હતું જેમાં 200થી વધુ કલાકારોએ અભિનય કર્યો હતો તેમજ તે નાટકનું પાંચ ભાષાઓમાં અનુવાદ કરાયો છે.
Babasaheb Purandare

Post a Comment

Previous Post Next Post