વડાપ્રધાન મોદીએ ઝારખંડના રાંચી ખાતે બિરસા મુંડા સંગ્રહાલયનું ઉદ્‌ઘાતન કર્યું.

  • આ ઉદ્‌ઘાતન તેઓએ ઝારખંડ સ્થાપના દિવસ (15 નવેમ્બર)ના રોજ કર્યું છે. 
  • વર્ષ 2000માં ભારત સરકાર દ્વારા બિરસા મુંડાના સમ્માનમાં ઝારખંડ રાજ્યનું ગઠન કરવામાં આવ્યું હતું. 
  • અગાઉ 10 નવેમ્બરના રોજ કેન્દ્ર સરકારે 15 નવેમ્બરને બિરસા મુંડા જયંતિ તરીકે 'જનજાતિય ગૌરવ દિવસ' તરીકે મનાવવાની જાહેરાત કરી હતી. 
  • વર્ષ 1900માં બિરસા મુંડાએ આદિવાસીઓને સંગઠિત કર્યા હોવાથી બ્રિટિશ સરકારે તેઓની ધરપકડ કરી 2 વર્ષ માટે કેદ કર્યા હતા. 
  • 1 ઑક્ટોબર, 1894માં તેઓએ લગાન (કર) માફી માટે મુંડાઓને એકત્ર કરી આંદોલન કર્યું હતું જેને 'ઉલગુલાન' નામથી ઓળખવામાં આવે છે.
Birsa Munda

Post a Comment

Previous Post Next Post