કેન્દ્રીય મંત્રીપરિષદની પાંચ 'ચિંતન શિબિર'નું સમાપન થયું.

  • આ શિબિર / બેઠક કાર્યદક્ષતા અને શાસનમાં સુધાર લાવવા માટે યોજાઇ હતી. 
  • આ શિબિરમાં અતિથિ વિશેષ તરીકે ઉપ-રાષ્ટ્રપતિ એમ. વૈંકેયા નાયડૂ હતા. 
  • આ શિબિર બાદ શાસનમાં સુધાર લાવવા માટે 77 મંત્રીઓને આઠ ભાગોમાં વિભાજિત કરવામાં આવશે. 
  • અગાઉ સંસદના છેલ્લા ચોમાસુ સત્રમાં પણ વડાપ્રધાન મોદીએ પ્રથમવાર મંત્રીઓને રાજ્યસભામાં સમય વિતાવવા તેમજ ચર્ચા કરતા શિખવા માટે જણાવ્યું હતું.
modi cabinet

Post a Comment

Previous Post Next Post