ISSF દ્વારા એશિયા ખંડના ઓલિમ્પિક ક્વૉટામાં વધારો કરવામાં આવ્યો.

  • આંતરરાષ્ટ્રીય નિશાનેબાજી મહાસંઘ (ISSF) દ્વારા કરાયેલ આ ફેરફાર મુજબ ઓલિમ્પિકમાં એશિયા ખંડ માટેના ક્વૉટાને 38 થી વધારીને 48 કરાયો છે જેનાથી એશિયાઈ દેશોને ફાયદો થશે. 
  • ફેરફાર કરાયેલ આ ક્વૉટા વર્ષ 2024માં આયોજિત થનાર પેરિસ ઓલિમ્પિક્સથી લાગૂ થશે.
issf

Post a Comment

Previous Post Next Post