કેન્દ્રીય કેબિનેટ દ્વારા 15 નવેમ્બરને "જનજાતિય ગૌરવ દિવસ" તરીકે જાહેર કરવાની મંજૂરી આપવામાં આવી.

  • 15 નવેમ્બર આદિવાસી સ્વતંત્ર સેનાની બિરસા મુંડાની જન્મજયંતિ છે, જેને બ્રિટિશ વસાહતી પ્રણાલીના શોષણ સામે બહાદુરીપૂર્વક લડત આપી અને બ્રિટિશ દમન સામે ચળવળનું નેતૃત્વ કર્યું હતું.
  • આ ચળવળના 75 વર્ષ પૂરા થયે બિરસા મુંડાના સન્માનમાં આ દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી.
  • ઝારખંડના રાંચીમાં બીરસા મુંડાનો જન્મ અને મૃત્યુ થયું હતું ત્યાં "આદિવાસી સ્વતંત્રતા સેનાની મ્યુઝિયમ"નું ઉદ્ઘાટન કરવામાં આવશે.
  • ભારત સરકાર દ્વારા આદિવાસી લોકોના સંસ્કૃતિ અને સિદ્ધિઓના 75 વર્ષ પૂરા થયાના ગૌરવશાળી ઈતિહાસની ઉજવણી કરવા માટે ઝારખંડમાં 15 નવેમ્બરથી 22 નવેમ્બર 2021 સુધી એક સપ્તાહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
Tribal Pride Day / Janjati Gaurav Diwas


Janjatiya Gaurav Divas

Central Cabinet adopts 15th November as Janjatiya Gaurav Divas honoring Birsa Munda. This day was declared as part of year-long celebration of "Aazadi ka Amrut Mahotsav" (75 Years of Indian Independence).

Post a Comment

Previous Post Next Post