ચીન દ્વારા પાકિસ્તાનને પોતાનું સૌથી મોટું યુદ્ધ જહાજ સોંપવામાં આવ્યું.

  • 054A/P પ્રકારના આ જહાજનું નામ "PNS તુઘરિલ"છે.
  • આ જહાજ રડારમાં પકડી શકાતું નથી.
  • આ જહાજને ચાઇના સ્ટેટ શિપ બિલ્ડિંગ કોર્પોરેશન (CSSC) દ્વારા બનાવવામાં આવ્યું છે.
  • આધુનિક ટેકનલોજીથી સજ્જ આ જહાજ જમીન પરથી હવામાં અને જમીન થી જમીન પ્રચંડ પ્રહાર કરવાનું શક્તિશાળી પ્લૅટફૉર્મ ધરાવે છે.

PNS Tughril

Post a Comment

Previous Post Next Post