કેન્દ્ર સરકાર દ્વારા વાઇસ એડમિરલ આર. હરિ કુમારને આગામી નેવી ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

  • હાલમાં તેઓ વેસ્ટર્ન નેવલ કમાન્ડમાં ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ છે.  
  • તેઓ વર્તમાન નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહનું સ્થાન લેશે.
  • વાઈસ એડમિરલ કુમારે ડિસેમ્બર 1981માં જે-સ્ક્વોડ્રન, 61 કોર્સ નેશનલ ડિફેન્સ એકેડેમીમાંથી સ્નાતક થયા અને 1 જાન્યુઆરી, 1983ના રોજ નૌકાદળની એક્ઝિક્યુટિવ બ્રાન્ચમાં જોડાયા હતા.
  • વાઈસ એડમિરલ હરિ કુમારે નેવલ વોર કોલેજ, યુએસ, રોયલ કોલેજ ઓફ ડિફેન્સ સ્ટીડ્સ, ઈંગ્લેન્ડ અને મહુ (મધ્યપ્રદેશ)માં આર્મી વોર કોલેજમાંથી વિવિધ લશ્કરી અભ્યાસક્રમો કર્યા છે. 
  • તેમને પરમ વિશિષ્ટ સેવા મેડલ (PVSM), અતિ વિશિષ્ટ સેવા મેડલ (AVSM), વિશિષ્ઠ સેવા મેડલ (VSM) અને ADC જેવા રેન્ક અને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે.
  • વાઇસ એડમિરલ કુમારના સી કમાન્ડમાં Coast Guard Ship C-01, INS Nishank, Missile Corvette, INS Kora and Guided Missile Destroyer INS Ranvir સમાવેશ થાય છે.
Vice Admiral R.

Post a Comment

Previous Post Next Post