HomeCurrent Affairs પીઢ મલયાલમ અભિનેત્રી કોઝિકોડ શારદાનું 75 વર્ષની વયે નિધન. byTeam RIJADEJA.com -November 09, 2021 0 તેઓએ થિયેટરથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.તેઓએ 1979માં "અંકાકુરી"ફિલ્મથી મલયાલમ ફિલ્મોમાં કામની શરૂઆત કરી હતી.તેમણે લગભગ 80 મલયાલમ ફિલ્મો જેમ કે અનુબંધમ, અન્યરુદે ભૂમિ, ઉલ્સાવપિત્તેનુ, કુટ્ટીસ્રાંક અને કિલીચુંદન મમ્પાઝમમાં કામ કર્યું છે. Tags: Current Affairs Gujarati India Facebook Twitter