- મહિલા વર્ગમાં કેન્યાની પેરેસ જેપચિરચિર અને પુરુષ વર્ગમાં આલ્બર્ટ કોરીરે રેસ જીતી.
- ટોક્યો ઓલિમ્પિક ચમ્પિયન પેરેસ જેપચિરચિર એક વર્ષમાં ઓલમ્પિક અને મેરેથોન જીતનાર પ્રથમ ખેલાડી બની.
- પેરેસ જેપચિરચિરે 2 કલાક 22 મિનિટ અને 39 સેકન્ડમાં આ રેસ પૂરી કરી.
- આલ્બર્ટ કોરીરે આ રેસ 2 કલાક 8 મિનિટ 22 સેકન્ડમાં પૂરી કરી હતી.
- કેન્યાની જ વિયોલા ચેપતો બીજા સ્થાને, ઇથોપિયાની એબાબેલ યેશાનેહ ત્રીજા સ્થાને છે.