ચીન દ્વારા ત્રણ નવા રિમોટ સેન્સિંગ ઉપગ્રહોને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યા.

  • આ લોંચ દક્ષિણ-પશ્ચિમ સિચુઆન પ્રાંતના ઝિચાંગ સેટેલાઇટ લૉન્ચ સેન્ટરમાંથી કરવામાં આવ્યું.
  • આ 3 ઉપગ્રહો Yaogan-35 પરિવારના છે જેને લોંગ માર્ચ-2ડી કેરિયર રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યા હતા જે આયોજિત ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ્યા છે.
  • લોંગ માર્ચ શ્રેણીના કેરિયર રોકેટ માટે આ પ્રક્ષેપણ 396મું મિશન હતું.
  • લોંગ માર્ચ કેરિયર રોકેટ શ્રેણી ચીનની એરોસ્પેસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી કોર્પોરેશન દ્વારા વિકસિત છે જે ચીનમાં તમામ લોન્ચ મિશનના લગભગ 96.4% માટે જવાબદાર છે.
China launches 3 new remote sensing satellites



Post a Comment

Previous Post Next Post