- તેઓ ભારતીય આર્મી સ્કાયડાઈવિંગ ટીમના મુખ્ય પ્રશિક્ષક છે.
- આ એવોર્ડ તેમની સ્કાયડાઇવિંગ પ્રવૃત્તિઓ માટે આપવામાં આવ્યો.
- 1953માં એડમન્ડ હિલેરી સાથે માઉન્ટ એવરેસ્ટના શિખર પર પહોંચનાર પ્રથમ બે વ્યક્તિઓમાંના એક તેનઝિંગ નોર્ગેના નામ પર આ એવોર્ડનું નામ આપવામાં આવ્યું છે.
- આ એવોર્ડની શરૂઆત 1994માં કરવામાં આવી હતી.
- આ એવોર્ડમાં 5 લાખ રોકડા અને તેનઝિંગ નોર્ગેનુંની કાસ્ય પ્રતિમા આપવામાં આવે છે.
- આ એવોર્ડ યુવા બાબતો અને રમત મંત્રાલય દ્વારા વાર્ષિક ધોરણે છેલ્લા ત્રણ વર્ષમાં "જમીન, સમુદ્ર અને હવા પર સાહસિક પ્રવૃત્તિઓના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ" માટે એનાયત કરવામાં આવે છે.
- આ પુરસ્કારનો દરજ્જો રમતગમતના ક્ષેત્રમાં આપવામાં આવતા અર્જુન પુરસ્કારની સમકક્ષ ગણાય છે.