- શ્રીનગરનો સમાવેશ ફોક,ક્રાફ્ટ આર્ટસ કેટેગરીમાં કરવામાં આવ્યો.
- નવા શહેરોમાં બોહિકોન, દોહા અબુ ધાબી, પોર્ટ લુઈસ અને જકાર્તાને સામેલ કરવામાં આવ્યા.
- મુંબઈ, ચેન્નાઈ, હૈદરાબાદ, વારાણસી અને જયપુર પછી, શ્રીનગર આ વિશિષ્ટતા પ્રાપ્ત કરનાર છઠ્ઠું ભારતીય શહેર બન્યું.
- UNESCO Creative Cities Network એ 2004માં યુનેસ્કો દ્વારા "શહેરો વચ્ચે સહકારને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવેલ એક પ્રોજેક્ટ છે.
- જેણે શહેરી વિકાસમાં સર્જનાત્મકતા(Creativity)ને વ્યૂહાત્મક પરિબળ તરીકે માન્યતા આપી છે.