- 23 ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શ્રીનગર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઓપરેશનનું ઉદ્ઘાટન કર્યું હતું.
- જેની પહેલી ફલાઇટ ભારત થી સયુંકત આરબ અમિરાત રવાના થઈ જે 11 વર્ષ બાદ પહેલી સીધી ઉડાન બની.
- GoFirst, જે અગાઉ GoAir તરીકે જાણીતી હતી, તે શ્રીનગરથી સીધી આંતરરાષ્ટ્રીય પેસેન્જર અને કાર્ગો ફ્લાઇટ્સનું સંચાલન શરૂ કરનાર પ્રથમ એરલાઇન છે.